ગાંધીનગર ઇલેટ્રોનિકસ ઝોન ઇન્ડસટ્રીઝ એસોસિએશન

ગાંધીનગર ઇલેટ્રોનિકસ ઝોન ઇન્ડસટ્રીઝ એસોસિએશન

આજરોજ તા. ૧૬/૦૩/૨૦૨૩ ના રોજ ગેઝીયા ઓડિટોરીયમ હોલ ખાતે બ્ર્હ્માકુમારીઝ અને ગેઝીયા ના
સંયુક્ત ઉપક્રમે “Change Your Reality with Spirituality” ડિષય ઉપર માર્ગદર્શક અને પ્રેરણાદાયી
સેમિનાર યોજાયો. જેમાં બ્ર્હમાકુમારીઝના શ્રી કૈલાશદીદી, જાગ્રુતીદીદી તથા ક્રુપાલીદીદીની પ્રેરણાત્મક ઉપસ્થિત
રહેલ. મોટીવેશનલ સ્પીકર બી.કે ચિન્મય જોશી દ્વારા સંદર્ભિત વિષય ઉપર પ્રેરણાદાયી વક્તવ્ય આપવામાં આવેલ
અને પ્રયોગાત્મક રીતે “માઈન્ડ રિચાર્જિંગ અને રી-પ્રોગ્રામીંગ”ની અનુભૂતિ કરાવેલ. સદર સેમિનારમાં ગેઝીયા
પ્રમુખશ્રી, સેક્રેટરીશ્રી, ચેરમેન-ક્લચર કમિટી, અન્ય કમિટી સભ્યશ્રીઓ, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ તથા એસોસિએશનના
ઉદ્યોગકારમિત્રોએ હાજરી આપેલ.

Previous Capacity Building Programme: Awareness on Exports

Leave Your Comment

Connect With Us

Contact Details

Address:
B-23/2/1&2,GIDC Electronics Estate, Sector-25,
Gandhinagar-382024.
Hours:

Mon – Fri: 09:30 am – 05:30 pm