૨૬મી જાન્યુઆરી – ૭૫માં ગણતંત્ર દિવસની ગેઝીયા ખાતે ઉજવણી

૨૬મી જાન્યુઆરી – ૭૫માં ગણતંત્ર દિવસની ગેઝીયા ખાતે ઉજવણી

આજરોજ તા. ૨૬.૦૧.૨૦૨૪ને શુક્રવારના રોજ ગેઝીયા ખાતે ૭૫ માં ગણતંત્ર દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી જેમાં ગેઝીયા પ્રમુખશ્રી ચાણકયભાઇ પટેલ દ્વારા ધ્વજ વંદન કરવામાં આવ્યું.

ધ્વજ વંદન માટે ઉપસ્થિત સર્વે ઉદ્યોગકારમિત્રો

(ધ્વજ વંદન માટે પ્રમુખશ્રીને આમંત્રણ)

પ્રમુખશ્રી દ્વારા ધ્વજ વંદન

ધ્વજ વંદના માટે ઉપસ્થિત ગેઝીયા એસોસિએશનના ઉદ્યોગકાર મિત્રો
૭૫માં ગણતંત્ર્ય દિવસની ઉજવણી પ્રસંગે ગેઝીયા બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, કારોબારી સભ્યશ્રીઓ તથા વસાહતના ઉદ્યોગકાર મિત્રો મોટી સંખ્યામાં હાજર રહ્યા અને ઉમળકાભેર ઉજવણી કરવામાં આવી. સદર કાર્યક્રમને સફળ બનાવવા બદલ ગેઝીયા સેક્રેટરીશ્રી તથા પ્રમુખશ્રી હાજર સર્વે સભ્યશ્રીઓનો આભાર વ્યકત કર્યો હતો.
(વહિવટી શાખા)
ગાંધીનગર ઇલે. ઝોન ઇન્ડ. એસો.,
Previous ગેઝીયા ઈન્ટરસ્પોર્ટ ટૂર્નામેન્ટ – ૨૦૨૩-૨૪

Leave Your Comment