તિરંગા યાત્રા

તિરંગા યાત્રા

ભારતની આઝાદીના ૭૫માં વર્ષ નિમિતે સમગ્ર ભારતમાાં “આઝાદી કા અમ્રુત મહોત્સવ”ની ભવ્ય ઉજવણી થઇ રહી છે, જે અંતર્ગત “હર – ઘર તિરંગા ” કાર્યક્રમ અંતર્ગત તા. ૧૨.૦૮.૨૦૨૨ના રોજ સાંજે ૦૫:૦૦ કલાકે GEZIA ઓનિસ, સેક્ટર ૨૫ જીઆઇડીસી ખાતે થી “તિરંગા યાત્રા ”નુ આયોજન કરવામાાં આવેલ, જેમાં સૌ ઉદ્યોગકારમિત્રો તથા સવે કર્મચારીઓએ મોટી સંખ્યા માં ઉમળકાભેર ભાગ લીધેલ અને જી.આઇ.ડી.સી વસાહત, આજુ બાજુ નાાં રહેણાાંક વિસ્તાર તથા ગ્રામ્ય વિસ્તારમાં
૨૦૦૦ જેટલા “તિરંગા યાત્રા’નુ વિતરણ કરવામાાં આવ્યુ.

Leave Your Comment

Connect With Us

Contact Details

Address:
B-23/2/1&2,GIDC Electronics Estate, Sector-25,
Gandhinagar-382024.
Hours:

Mon – Fri: 09:30 am – 05:30 pm