ગેઝીયા ઈન્ટરસ્પોર્ટ ટૂર્નામેન્ટ – ૨૦૨૩-૨૪

ગેઝીયા ઈન્ટરસ્પોર્ટ ટૂર્નામેન્ટ – ૨૦૨૩-૨૪

સર્વે ઉદ્યોગકાર મિત્રોને જણાવવાનું કે, દર વર્ષની જેમ આ વર્ષે પણ આપણે આપણા એસ્ટેટમાં કર્મચારીઓની એક એમ્પ્લોય એન્ગેજમેન્ટ એક્ટિવિટી તરીકે ક્રિકેટ અને વોલીબોલ ટુર્નામેન્ટનું સફળતા પૂર્વક આયોજન કરેલ હતું. જે અંગેના એવોર્ડ સેરેમનીનો કાર્યક્રમ તા:૧૨/૦૧/૨૦૨૪ ના રોજ ગેઝીયા ઓડિટોરિયમ હોલ ખાતે યોજાયેલ હતો. જેમાં ઘણાં બધા ઉદ્યોગકાર મિત્રો તેમજ ખેલાડીઓએ હાજરી આપેલ હતી.

Wel Come Speech by Chanakya Patel, President, GEZIA

Welcome of Sponsor by President

Closing Speech by H. M. Patel, Vice President, GEZIA

Cricket Winner

Cricket Runner Up

Volley Ball Winner

Volley Ball Runner Up

National Anthem

Sports Umpire & Referee

Lunch Photographs

Previous ગાંધીનગર ઇલેકટ્રોનિક્સ ઝોન ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન આયોજીત “વ્રુક્ષારોપણ કાર્યક્રમ – ૨૦૨૩

Leave Your Comment

Connect With Us